આજ-કાલ સમાચારો માં "Indian Army" ઘણી ચમકી રહી છે.૨૬મી જાન્યુઆરી હમણા જ ગઈ,એ પછી પુના માં ટ્રાફિક-પોલીસ જોડે સેના નાં ઓફિસરો ની ભીડંત થઇ ત્યારે અને તાજેતર માં જ્યારે ફ્રેંચ લડાયક વિમાન 'રાફેલ' ની ડીલ થઇ ત્યારે ન્યુઝ-ચેનલો પર સેના અને એના ઓફિસરો છવાયેલા રહ્યા.
આ બધું જોયા બાદ મને NDTV પર જોયેલ એક ડોક્યુમેન્ટ્રી યાદ આવી ગઈ,થોડી ઘણી શોધ-ખોળ પછી એના થોડાક અંશો મળ્યા.
ભાગ ૧ :
ભાગ ૨ :
@ the end :
- " If death will come before I prove my blood.I swear I will kill the death. " -- પુના આર્મી કેમ્પ પાસે લગાવેલ બેનર પરથી.આ જાંબાઝ જવાનો ને સલામ..!!