Sunday, October 11, 2009

Wake up sid:an experience.

Wake up sid જોવાની ઈચ્છા તો ઘણા સમય થી હતી જ માટે ગઈ કાલે સમય મડતા જ હું,મોહિત અને તનેશ movie જોવાં નડિયાદ રાજહંશ ગયા .અમે સમયસર પોહચી ગયા movie start થાય એ પેહલા advertisement આવતી હતી (યાર હવે તો theater માં પણ નથી છોડતા ) રાજહંશ માં આગળ થોડા movies જોયા હતા પણ screen 3 માં પેહલી વાર હતા એટલે હું અને મોહિત એના વિશે analysis કરતા હતા ,મોહિતે મને કહ્યું display ની clarity બરાબર નથી ,મેં એને ચુપ કરાવવા કહ્યું "એ તો advertisement આવે છે ને એટલે movie ચાલુ થશે અને lights off થઇ જશે એટલે બધું બરાબર થઇ જશે ".Movie શરુ થયું મને titles વાંચવામાં problem થતો હતો મને થયું ખરેખર કઈક problem છે .તો પણ અમે જોયે રાખ્યું જો કે વચ્ચે વચ્ચે sound અને video ડુલ થયા 1-2 વાર મને થયું રાજહંસ ની ટીમ ટ્રાય કરી રહી છે થોડી વાર જોયા પછી પણ કઈ જ સુધારો ન થતા મારાથી રેહવાયું નહી આથી હું રાજહંસ ના ટીમ-મેમ્બર ને મળ્યો તેમને કહ્યું problem direct બોમ્બે (sorry its મુંબઈ.. )થી છે તમે ચાહો તો manager જોડે વાત કરી શકો છો ,હું manager પાસે પહોચ્યો ,રાજહંશ ની team અને specially manager ને અભિનંદન કે એમને અમારાથી વાત ન છુપાવી અને સીધી વાત જણાવી કે એના આગળ ના show માં light અચાનક જઈ ને અચાનક આવી જવાથી તેમના projector માં કઈક technical problem આવી ગયો છે આથી કદાચ પૂરું movie આવી રીતે જ જોવું પડશે તો પણ અમે લોકો એ interval સુધી રાહ જોઈ ,પછી સહન ન થતા manger પાસે refund લઇ આણંદ ના fame માં જવાનું નક્કી કર્યું .અને surprisingly manager એ આનાકાની વગર refund પણ આપી દીધું ખરેખર એમને 3 tickets ના પૈસા ગુમાવ્યા પણ અમારી નજર માં એમની image ખરાબ થતા બચાવી લીધી ,એમને અભિનંદન .
આખરે અમે fame જઈ સારી quality માં પૂરું movie જોયું .હા રીક્શાભાડાના અને tickets ના થોડા પૈસા વધારે ગયા પણ મજા આવી ગઈ ..ખરેખર movie સરસ હતું ,as a member of youngistan અને fanclub of ranbir મને તો khub જ ગમ્યું .પછી રાત્રે મોડા domino's ના pizza ખાય હોસ્ટેલ પર આવ્યા.

2 comments:

  1. RANBIR MATHI A.R.REHMAN BANAWA SU KARVU JOIE

    ReplyDelete
  2. ભાઈ,રોહન ટીપ્પણી(comment) માટે આભાર,અને Anonymous બતાવવા માટે sorry.

    પ્રક્ષ્ન નાં ૨ જવાબ આપવા માંગુ છું.
    ૧) હું પણ એ જ શોધુ છું.. :) (સીધો જવાબ)

    ૨) જેમ રનબિર ને life બધુ શિખવિ દે છે,એમ આપણ ને પણ શિખવિ દેશે.અને હા રહી A.R બનવાની વાત તો,દરેક ને પોતાની અલગ લાક્ષણીકતા હોય છે..AR એક જ હોય શકે અને એક હોય તો જ નોધ લેવાય. (હથોડા જવાબ :) )

    ReplyDelete