ગઈકાલે ઘરનું "ખાત-મુહરત" ની પુજન વિધિ પત્યા પછી અને હમણાં હમણા નજીકના મિત્રો ને નજીક થી મળ્યા પછી ( નજીક થી મતલબ રૂબરૂ, સેલ-ફોન પર કે ઓનલાઈન નહિ એમ.. :) ) ,માનસિક સંતુલન તોડું સંતુલિત થયું હોય એમ અનુભવ્યા પછી આજે બ્લોગ પર Re-entry કરવી જોઈયે એવું લાગ્યું.
હા,તો આ ૨૦-૩૦ દિવસો માં થોડાક એવા વિષયો હતા જેના પર બ્લોગ-પોસ્ટ લખી સકત એવું હતું,પરંતુ હવે અને ટૂંક માં જોઈએ.
૧. ૩-Iditios બબાલ.
૨.Exams.
૩.TED-Iandia Conference at Maysoure.
૪.Vodaphone ની automatic callertune activation service.
૫. Microblogging services.
૬. Google's Addsense service.
જો સમય મળશે અને ઈચ્છા થશે તો ,આ પૈકી અમુક topic પર જરૂર post લખવાનો પ્રયત્ન કરીશ.
અને હા ૨૦૧૦ અને આ નવો દાયકો બધા માટે શુભ કારક રહે એવી પ્રભુ ને પ્રાથના.
@ the end :
Exam time છોકરાઓ આવું વિચિત્ર સ્વરૂપ કેમ ધારણ કરી લે છે? વધેલી દાઢી અને વધેલા વાળ :)
No comments:
Post a Comment