(મારો ખરોલી ગામ ને લગતો લેખ ગુજરાતી વીકીપીડીયા પર સિલેક્ટ થયો,તો પ્રસ્તુત છે એની ખુશીમાં સબમિટ કરાવેલ મૂળ લખાણ.
લેખને ખુબ જ સરસ રીતે એડિટ કરવા બદલ શ્રી સતિષચંદ્રભાઈ પટેલ નો ખુબ-ખુબ આભાર )
ખરોલી એ ચિખલિ અને મહુવા તાલુકા નિ સરહદ પર આવેલું નાનું સરખું ગામ છે . ખરોલી એ ચિખલિ તાલુકા નું છેવાડાનું ગામ છે . ખરોલી ગામમાં જોવા લાયક સ્થળો માં શ્રી અમરકંઠેશ્વર મહાદેવ મંદિર , દેવલિ માડિ મંદિર , તથા એનિ નજીક થી પસાર થતી નેરો ગેજ ટ્રેન નો સમાવેશ થાય છે .
શ્રી અમરકંઠેશ્વર મહાદેવ મંદિર ખરોલી દેસાઇ ફળિયા સ્થિત એક પ્રાચિન મંદિર છે . આ મંદિર નિ પ્રાણ - પ્રતિષ્ઠા ૨૦ - ૨ - ૧૯૪૨ નાં રોજ કરવામાં આવિ હતી . આ મંદિર ના પ્રાંગણ માં આવેલ શિવલિંગ ના વ્રુ઼ક્ષનુ ( જે આશરે ૫૫ વષૅ જુનું હોવાનુ માનવાંમા આવે છે ) અનેરું મહાત્મ્ય છે .
શ્રી અમરકંઠેશ્વર મહાદેવ મંદિર લેખને ખુબ જ સરસ રીતે એડિટ કરવા બદલ શ્રી સતિષચંદ્રભાઈ પટેલ નો ખુબ-ખુબ આભાર )
ખરોલી એ ચિખલિ અને મહુવા તાલુકા નિ સરહદ પર આવેલું નાનું સરખું ગામ છે . ખરોલી એ ચિખલિ તાલુકા નું છેવાડાનું ગામ છે . ખરોલી ગામમાં જોવા લાયક સ્થળો માં શ્રી અમરકંઠેશ્વર મહાદેવ મંદિર , દેવલિ માડિ મંદિર , તથા એનિ નજીક થી પસાર થતી નેરો ગેજ ટ્રેન નો સમાવેશ થાય છે .
શ્રી અમરકંઠેશ્વર મહાદેવ મંદિર ખરોલી દેસાઇ ફળિયા સ્થિત એક પ્રાચિન મંદિર છે . આ મંદિર નિ પ્રાણ - પ્રતિષ્ઠા ૨૦ - ૨ - ૧૯૪૨ નાં રોજ કરવામાં આવિ હતી . આ મંદિર ના પ્રાંગણ માં આવેલ શિવલિંગ ના વ્રુ઼ક્ષનુ ( જે આશરે ૫૫ વષૅ જુનું હોવાનુ માનવાંમા આવે છે ) અનેરું મહાત્મ્ય છે .
દેવલિ માડિ મંદિર નું દિવાળિ ના તહેવાર દરમિયાન અનેરું મહત્વ હોય છે . દિવાળિ ના તહેવાર દરમિયાન અહિં ભરાતા મેળા માં માનવ મહેરામણ ની સખ્યાં ૨૦ , ૦૦૦ ને આંબી જાય છે . આજુ - બાજુ ના ગામોમાંથી આવતા હજારો લોકો નો ઉત્સાહ જોવાલાયક હોય છે . આ મંદિર નિ બાજુમાંથિ જ બિલિમોરા - વઘઈ નેરો - ગેજ ટ્રેન પસાર થાય છે , જેમાં બેસિ હરિયાળા વિસ્તારનો પ્રવાસ કરવો ખરેખર લ્હાવો છે .
દેવલિ માડિ મંદિર
ખરોલી ગામ ને લગતી કેટલિક આંકડાકિય માહિતિ :
- ગામ ની વસ્તી -> ૪૩૫૬ ( ૨૦૦૧ વસ્તીગણતરિ પ્રમાણે )
- ગામ નો વિસ્તાર -> ૭૬૭ . ૦૦ . ૩૪ ( હેકટર . પ્ર . આર )
- ખેડાણ હેઠળનો વિસ્તાર -> ૭૦૯ . ૯૧ . ૦૭ ( હેકટર . પ્ર . આર )
- ગૌચર હેઠળનો વિસ્તાર -> ૩ . ૪૪ . ૬૧ ( હેકટર . પ્ર . આર )
- જંગલ ની જમીન ( બિન - ખેડાણ ) -> ૮૪ . ૧૫ . ૬૩ ( હેકટર . પ્ર . આર )
- અન્ય જમીન -> ૫૧ . ૪૮ . ૮૬ ( હેકટર . પ્ર . આર )
- જમીન મહેસુલ માંગણું ( રુ .) -> ૧૫૭૫૦ . ૭૩
- ગામમાં કુલ ઘરોની સંખ્યા -> ૯૫૧
ગામની વસ્તી પ્રમાણે કુટુંબની વસ્તી સંખ્યામાં :પુરુષ સ્ત્રી કુલ અનુસૂચિત જાતિ ૩૨ ૩૬ ૬૮ અનુસૂચિત જનજાતિ ૨૦૨૫ ૧૮૧૧ ૩૮૩૬ બક્ષી પંચ ૧૨ ૧૩ ૨૫ અન્ય ૨૨૧ ૨૦૬ ૪૨૭ ૨૨૯૦ ૨૦૬૬ ૪૩૫૬
ગામના મુખ્ય પાકો : - ડાંગર -> ૩૧૮ . ૫૧ . ૨૮
- શેરડી -> ૩૧૭ . ૩૫ . ૦૩
- શાકભાજી -> ૨૦ . ૧૭ . ૩૮
- ફળઝાડ -> ૨૮ . ૯૫ . ૬૭
- અન્ય -> ૨ . ૧૫ . ૮૦
ગામની સુવિધાઓ :
- પ્રાથમિક શાળા -> ૩
- બાલવાડી / આંગણવાડી સંખ્યા -> ૫
- ગામની સહકારી સંસ્થા -> ૨
- જોવાલાયક ધાર્મિક સ્થળો ( શ્રી અમરકંઠેશ્વર મહાદેવ મંદિર ) -> ૧
- પોસ્ટ ઓફિસ -> ૧
- પિક - અપ સ્ટેન્ડ -> ૫
- પીવાના પાણીની સુવિધા ->
- વોટર વર્કસ -> ૧
- હેન્ડપપં -> ૯૩
- કુવા ( ૧ ) સરકારી ( ૨ ) ખાનગી -> ૫ + ૬૪
- સિંચાઈની સગવડ ->
- નહેર -> ૨
- કુવા -> ૬૯
- ઈ . મોટર -> ૯૨
- ગ્રામ પંચાયત સભ્યોની સંખ્યા -> ૧૨
ખરોલી ના સરપંચશ્રી ની યાદી :
નામ સમય
૧ . સ્વ . શ્રી બળવંતરાય દુર્લભભાઈ દેસાઈ ( સ્વાંતત્ર સેનાનિ ). ૨૨ - ૨ - ૫૧ / ૩૦ - ૩ - ૫૮
૨ . સ્વ . શ્રી મંગળભાઈ વીરજીભાઈ પટેલ . ૧ - ૪ - ૫૮ / ૧ - ૬ - ૬૮
૩ . શ્રી મોહનભાઈ સમાભાઈ પટેલ . ૧ - ૬ - ૬૮ / ૧ - ૬ - ૮૯
૪ . શ્રી હેમંતભાઈ રતનજી પટેલ . ૧ - ૭ - ૮૯ / ૩૦ - ૬ - ૯૪
૫ . શ્રી ચંદ્રકાન્ત સી પટેલ .( વહીવટદાર ) ૧ - ૭ - ૯૪ / ૧૦ - ૭ - ૯૫
૬ . શ્રી નરેન્દ્રભાઈ ઉમેદભાઈ પટેલ . ૧૮ - ૭ - ૯૫ / ૧૭ - ૭ - ૨૦૦૦
૭ . શ્રી છગનભાઈ એલ પટેલ .( વહીવટદાર ) ૧૯ - ૯ - ૨૦૦૦ / ૨૪ - ૧ - ૦૨
૮ . શ્રીમતિ ગંગાબેન બી પટેલ . ૨૫ - ૨ - ૦૨ / ૨૪ - ૧ - ૦૬
૯ . શ્રી ભાયસીંગભાઈ છાયલાભાઈ પટેલ . ૨૫ - ૧ - ૦૭ /
(SOURCE: ખરોલી ગ્રામ પંચાયત ,
SPECIAL THANKS: ખરોલી ગ્રામ પંચાયત , હરિકિશનભાઈ પટેલ , ધવલ પટેલ .)
(*નોંધ :- ઉપરના લેખમાં જોડણી ની ભૂલો જેમ હતી એમ જ રાખવામાં આવી છે,જેથી વીકીપીડીયા નાં લેખ સાથે સરખાવી જાણી શકાય કે વીકીપીડીયા નું કામ કેટલું ચોકસાઈભર્યું હોય છે. )
No comments:
Post a Comment