મેંગ્લોર માં ફરવાલાયક સ્થળોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય.
૧.ધાર્મિક સ્થળો ૨. દરીયા કિનારા ૩.શોપિંગ મોલ્સ અને મુખ્ય સીટી
૧.ધાર્મિક સ્થળો માં મંગલા દેવી માતા નું મંદિર મુખ્ય છે.જેના નામ પરથી મેંગ્લોર નામ રાખવામાં આવ્યું છે એવું કહેવાય છે.અને જે મારી હોસ્ટેલથી ઘણું નજીક પણ છે.ઘણાં ચર્ચ પણ છે જ્યાં હજી જવાનું બાકી છે.
૨. દરીયા કિનારા : અહી એટલા બધા બીચ છે કે ન પૂછો વાત જેમાંથી હું ફક્ત એક સુલતાન બત્રી કહેવાતા સ્થળે જ ગયો છું.જે સરસ જગ્યા છે પરંતુ અહીયા દરીયામાં નહાવા કે થોડા અંદર જવું એ પણ ભયજનક છે.
૩. શોપિંગ મોલ્સ માં સીટી સેન્ટ્રલ સૌથી ફેમસ અને સરસ છે.Reliance Timeout સરસ છે પણ Crossword જેવી ફીલ નથી આવતી. સીટી માં પબ્સ સરસ છે,જેમાં The Gold Flinch ની મજા લઇ ચુક્યા છે . :)પણ ડિજે ના music માં એટલી મજા ન હતી,બાકી sound system મસ્ત હતી.
જો કે ,પર્વતમાળા જેમ કે, "Kudremukh" અને ધોધ જેવા કે, Jog Falls એ પણ પર્યટન માટે વખણાય છે,પણ અહી થી ઘણું દુર હોઈ જવાનો મોકો નથી મળ્યો .
અહી આઈસ-ક્રીમ સરસ મળે છે, “PAB-BAS” નો ખુબ વખણાય છે -- આ શની-રવિ ત્યાં જવાનો પ્લાન છે. :)
અને અહી પક્ષીઓમાં કાગડા અને સમડી જ જોવા મળે છે.. :)
@ the end :
MiniDebConf ,Mangalore (૨૮-૨૯-૩૦ ઓક્ટોબર ૨૦૧૧) નું રજીસ્ટ્રેશન શરુ થઇ ગયું છે,લીંક : http://is.gd/mdcnitte