છેલ્લા ૫-૬ મહિના થી પર્સનલ કમ્પ્યુટર થી દુર રહેવું પડ્યું.(જી હાં,કારણ કે ઓફીસ ના કોમ્યુટર ને ૧૦૦% પર્સનલ નાં કહી શકાય) અને મારા લેપટોપ માં જેમ આગળ (કે પાછળ :) ) ની એક પોસ્ટ માં જણાવ્યા મુજબ નો પ્રોબ્લેમ હતો ,પછી એક સાચા ગીકની માફક એના તમામ શક્ય ઉપાયો અજમાવી જોયા પછી એક માત્ર રસ્તો એ બચતો હતો કે એની ગ્રાફિક્સ આઈ.સી ને બાય-પાસ કરી જોવી,જેમાં પુરેપૂરું મધરબોર્ડ નકામું થવાની શક્યતા ભરપુર હતી અને કદાચ ઉપાય કારગત નીવડે તોય લાંબા ગાળા સુધી ના ટકે એ તો નક્કી જ હતું .જો કે મોટા ભાગના કામો જેમ કે ,મુવીઝ ,ઈ-બુક્સ ,નેટ-સર્ફિંગ જેવા કામો
આઈ-પોડ ટચ પર કરવામાં આવતા હતા.અને એટલે જ કોઈ બ્લોગ પોસ્ટ પણ લખી નહોતી શકાતી .
એટલે ફરી પાછા એક સાચા ગીકની માફક રૂપિયા ની ફિકર કર્યા વિના નવું નક્કોર SONY VAIO svE14112ENB વસાવવામાં આવ્યું.
@ the end : -
- Happy Friendship-day to all...! :)
એટલે ફરી પાછા એક સાચા ગીકની માફક રૂપિયા ની ફિકર કર્યા વિના નવું નક્કોર SONY VAIO svE14112ENB વસાવવામાં આવ્યું.
New 'toy' in the house ! |
@ the end : -
- Happy Friendship-day to all...! :)
No comments:
Post a Comment