* Talaash (2012) by Reema Kagti :
આ મુવી ની USP [ Unique Selling Propostion/Point :D ] જ એની unpredictability માં હતી,અને કદાચ એ કારણે જ,હમેશા કંઇક અલગ કરવાની ટ્રાય કરનાર આમીરે આ ફિલ્મ સાઈન કરી હોય એવું લાગે છે,મને તો ગમી અને એ પણ આ કારણસર જ,અભિનય તો બધાનો સરસ હતો.પણ મને આ રીમા બહેન ને આવું બધું 'સુપર નેચરલ' ટાઇપ નું વધારે ગમતું હોય એવું લાગે છે ! [ ઉ.દા : એમની પહેલી ફિલ્મ "Honeymoon Travels Pvt. Ltd." માં પણ કંઈક આવું જ હતુ...! :) ]
* Life of pi (2012) by Ang Lee :
ખરેખર, જેટલું આ મુવી વિષે સાભળ્યું હતુ એ બધું ઓછું લાગ્યું,એક મુવી નહી પણ એક અનુભવ કહી શકાય... સુપર !
* Sardar (1993) by Ketan Mehta :
આમ તો જય ભાઈ નાં લેખ માં વાંચ્યું હતું ત્યારનું આ મુવી લીસ્ટ માં એડ થઈ ગયુ હતુ.પછી કાર્તિકભાઈ એ એમની પોસ્ટ માં ઉલ્લેખ કરી ને ફરી પાછું યાદ કરાવ્યુ એટલે ત્યારે જ જોઈ નાખવામાં આવ્યુ. પરેશ રાવલ અને બીજા દરેક અભિનેતા નો જોરદાર અભિનય ! દરેક ભારતીય એ એકવાર તો જરૂર થી જોવું જ જોઈએ.
@ the end :
* બ્લોગ ઓફ ધ મન્થ : http://feross.org
* સૌ ને નવા વર્ષ ની ખુબ-ખુબ શુભકામનાઓ...!!