આજ માં તો ,Drivining Liecence ,PAN card,Passport જેવા અગત્યનાં પુરાવા ભેગા કરવાની દોડ-ધામ ચાલે છે.
અને કાલ (આવતી કાલ) ને લગતા ૨ સરસ સમાચાર છે.
- ચેતન ભગત એમની નવી નોવેલ સાથે આવી રહ્યા છે,નામ છે "Revoultion 2020".
- આવનાર Minideb Conf 2011 નું આયોજન ૨૮ અને ૨૯ ઓક્ટોબર એ Mangalore ખાતે કરવામાં આવ્યું છે અને મારી પણ જવાની ઈચ્છા છે,જોઈએ શું થાય છે.
@ the end :
JV(Jay Vasavada) નાં બ્લોગથી હજુ પણ બેખબર હોવ તો અહી ક્લીક કરો..
No comments:
Post a Comment