Monday, November 28, 2011
Saturday, November 19, 2011
રોકસ્ટાર તમને ગમી ?
'Rockstar' |
હાં,મને તો ગમી .જો કે વાત અહી એક ફિલ્મ ની નથી ,જનરલી લોકો આવું પૂછતા હોય છે,તમને આ ફિલ્મ ગમી? અથવા તો ફિલ્મો જોવા જતા પહેલા એનો રીવ્યુ લેતા હોય છે અને પછી નક્કી કરતા હોઈ છે કે ફિલ્મ જોવા જવું કે નહિ.પણ મને આ રીત યોગ્ય લાગતી નથી,કારણ કે ફિલ્મો નો ટેસ્ટ દરેક નો અલગ અલગ હોય છે,જેમ કે ખાવામાં કોઈક ને ગળ્યું વધારે ભાવતું હોય તો કોઈક ને તીખું-તમતમતું .
અને ઉપર થી આ બધા પર તમારો એ સમય ના મૂડ ની પણ અસર થતી હોય છે.જેમ કે કાયમ તીખું-તમતમતું ખાવાનું પસંદ કરનાર ને ગળ્યું ખાવાની ઈચ્છા કે મૂડ થઈ જાય . J
જો કે 'રોકસ્ટાર' ફિલ્મમાં ઘણી લાગણીઓં એવી બતાવવામાં(દર્શાવવામાં) આવી છે કે જે તમે અનુભવી ના હોય તો સમજવી(પચાવવી) મૂશ્કેલ છે.
Friday, November 11, 2011
આજકાલ..
* "રિવોલ્યુશન ૨૦૨૦" એના રિલીઝ થયા નાં પહેલા અઠવાડિયામાં જ વંચાય ગઈ હતી પરતું એના પર કઈક લંબાણ માં લખવા જેવું લાગ્યું નહિ,મને વાર્તા થોડી ફિલ્મી લાગી જો કે ભગત સાહેબે એમનો ટચ ગુમાવ્યો નથી.વન લાઈનર બઘા જોરદાર છે.અહિયા એમાંથી થોડા નું કલેક્શન જોવા મળશે.
* MiniDebConf 2011,Nitte,Mangalore માં પહેલા તો શનિ-રવિ બે દિવસ જવાનો વિચાર હતો,પરંતુ ટ્રેનિંગ માં એવાં પ્રોગ્રામ ગોઠવાયા કે એક દિવસ માટે પણ જવું શક્ય લાગતું નહોતું,પછી જેમ-તેમ કરી શની વારે એક દિવસ માટે જઈ આવ્યા,કાર્તિક ભાઈ ને મળ્યા અને ખુબ મજા કરી,વધારે ડીટેઈલ માં સમય મળે એક પોસ્ટ લખીશ .અત્યારે તો બીજા એ લખેલા રિપોર્ટ ની લીંક આ રહી,
- કાર્તિક ભાઈ એ પાડેલા ફોટા.. :)
- Christian Perrier એ લખેલ રિપોર્ટ.
- Christian Perrier નું સરસ presentation.
* આજે તો રોકસ્ટાર જોવા જવાનો વિચાર છે.અને આજે કંઈક ૧૧-૧૧-૧૧ જેવું છે.. :)

Subscribe to:
Posts (Atom)