પેલું કહેવાય છે ને,"
A picture is worth a thousand words".તો હવે જ્યારે લખવાનો કંટાળો આવતો હોય ત્યારે ચિત્રો ( છબીઓ/ફોટાઓ/પીક્સ વગેરે વગેરે :) ) મુકવાનું નક્કી કરવામાં આવ્યું છે અને એ બહાને આ બધા ફોટાઓ નું ઓનલાઈન કલેક્શન પણ રહેશે.. :)
જયારે ગામ ની યાદ આવતી હોય ત્યારે ગામ નો આ ફોટો જોઈ લઉં છું....
aa photo khrekhr te padelo???
ReplyDelete@ Ashvin,
ReplyDeleteto tane su lage..!?