* નવું વર્ષ ૨૦૧૨ શરુ થઇ ગયું અને બીજું અઠવાડિયું પણ પુરુ થવા આવ્યુ છે.
* 'પુણે/પુના' શહેર માં રહેવા આવ્યા ને આજે એક મહિનો થયો,રહેવાની વ્યવસ્થા જાતે કરવાની હતી માટે શરૂઆતમાં થોડી મુસીબત નડી. ("પુણે" નામ સંસ્કૃત શબ્દ 'પૂણ્ય નગરી' પરથી આવ્યું છે.)
* પ્રણવ મિસ્ત્રી એ એમનો બહુ ચર્ચિત (અને જોરદાર) પ્રોજેક્ટ ' સિક્સ્થ સેન્સ' નો કોડ,લોકો માટે ઓપન-સોર્સ શૈલી માં મૂકી એમનો વાયદો પૂરો કર્યો છે. :)
@ the end..
- પુના થોડું નહિ ઘણું મોધું શહેર છે... :)
- શકીરા અને પીટ્બુલ નું નવું સોંગ, http://www.youtube.com/watch?v=a5irTX82olg
No comments:
Post a Comment