* Meenaxi: Tale of 3 Cities (2004) by M.F. Hussain :
હુસેન સાહેબે બનાવી હોય એટલે આર્ટિસ્ટિક તો હોવાની જ, પણ થોડી ધીમી પણ છે. મારા જેવા એ તો આરામ થી મુડ બનાવી ને જોવી પડે એવી. જો કે આઈ-પોડ પર જોઈ હોવા છતાં મજા તો આવી. :) ઓવરઓલ : સરસ મુવી !
* Table No. 21 (2013) by Aditya Datt :
સુપર્બ..! ટુંક માં હ્યુમન સાયકોલોજી માં રસ ધરાવનારા લોકો ને જરૂર થી ગમે એવી. અને હા "ઝીંદા" (સંજય દત્ત અને જ્હોન વાળી ) ગમી હોય તો પણ આ ગમશે... :)
* Ankush (1986) by N. Chandra :
1986 નાં પ્રમાણે આજે પણ ઓફબીટ લાગે એવી , આમ જ રેન્ડમ ટી.વી સફીગ માં જોવા માં આવી, ભારે ઉપદેશ આપવામાં ડીરેક્શન નો ખ્યાલ ન રાખવામાં આવ્યો હોય એવું લાગે ... ખેર, વિચારવા જેવી વાત તો એ છે કે, નાના પાટેકર ત્યારે અને આજે પણ એવા ને એવા જ છે ... :)
* Inkaar (2013) by Sudhir Mishra :
વાહિયાત ... ! સુધીર મિશ્રા અને છેક આવું.... !! :(
આજકાલ બોલીવુડ માં કઈ સમજાતું નથી, એક તરફ "આશિક બનાયા આપને " જેવી ફિલ્મ બનાવનાર "ટેબલ નં 21 " જેવી ફિલ્મ બનાવે છે , ને બીજી તરફ સુધીર મિશ્રા અને વિશાલ ભારદ્વાજ જેવા લોકો "ઇન્કાર" અને "મટરૂ..." જેવી ફિલ્મો બનાવી રહ્યા છે...!
@ the end :
* જાવા પ્રેમીઓં માટે, :)

like nu button muko. aa login karvani aalas ave che.
ReplyDeleteTaksh
DeleteWhy ? Check box select karava ma kya login mange j chhe ?
This comment has been removed by the author.
ReplyDelete