* Food, Inc. (2008) by Robert Kenner : ઘણા સમય પહેલા તક્ષે (તક્ષ , જોડણી ખોટી હોય તો સાચી જણાવવા વિનંતી ! :) ) રીક્મેંડ કરી હતી, એ સમયે કદાચ ટોરેન્ટ થી દુર રહેવાનું નક્કી કર્યું હતું અને 'jDownloader' પર લીંક ન'તી મળી કે એવું કંઈક તો થયું હતું. પછી હમણા એક દિવસ ટીમ લંચ પર આ વિષય પર વાત નીકળી અને યુટ્યુબ પર રેન્ડમ સર્ફિંગ માં ફુલ્લ ડોક્યુમેન્ટ્રી મળી ગઈ,
* Ek Villain (2014) by Mohit Suri : મોહિત સૂરી સાહેબ તો અપેક્ષા કરતા સારી ફિલ્મો બનાવતા થઇ ગયા ! સારી હતી, ગમી !
* City Lights (2014) by Hansal Mehta : હંસલ મહેતા સાહેબ ફૂલ મોડ માં છે, શાહિદ અને પછી આ ફિલ્મ ! સરસ ફિલ્મ અને જોરદાર અભિનય !!
@ the end :
Firefox addon of the month : પારેવું ગુજરાતી ડીક્ષનરી
સરસ, જોવા અને વિચારવાલાયક !!
* City Lights (2014) by Hansal Mehta : હંસલ મહેતા સાહેબ ફૂલ મોડ માં છે, શાહિદ અને પછી આ ફિલ્મ ! સરસ ફિલ્મ અને જોરદાર અભિનય !!
@ the end :
Firefox addon of the month : પારેવું ગુજરાતી ડીક્ષનરી
No comments:
Post a Comment