* ગુજ્જુભાઈ ની ગોલમાલ (નાટક) : એવરેજ કોમેડી...
* Neerja (2016) by Ram Madhvani : ખુબ સરસ ! આ રીયલ સ્ટોરી બેઇઝ્ડ ફિલ્મો નો ટ્રેન્ડ જેટલો વધુ ચાલે એટલુ સારું...
* Singham Returns (2014) by Rohit Shetty: જોવાની રહી ગઈ હતી ,આખરે હોટસ્તાર પર જોવામાં આવી. રોહિત શેટ્ટી ની એકમાત્ર સીરીઝ જે હું સહન કરી સકું એમ છું... :)