Showing posts with label photography. Show all posts

Saturday, October 18, 2014
GIF રમત ...!
Sunday, September 21, 2014
આ મહિના ની ફિલ્મો, જુલાઇ'૧૪ !!
* Bobby Jasoos (2014) by Samar Shaikh : જોઈએ એટલી મજા ન આવી ! ઠીક-ઠાક !
* Humpty Sharma Ki Dulhania (2014) by Shashank Khaitan : સ્ટોરી તો પહેલી થી જ એ ચવાયેલી ડીડીએલજે વાળી છે એ ખબર જ હતી, જો કે ટ્રીટમેન્ટ ગમી. જોવાલાયક, હળવીફૂલ વિથ મજેદાર મ્યુઝીક !
* @ the end :
- એક દિવસ નો નાનકડો પ્રવાસ 'અંબાજી' યાત્રાધામ નો ગોઠવાયો અને ત્યાં થઈ રહેલું આધુનિક ડેવલપમેન્ટ જોઇને સુખદ આચકો અનુભવ્યો ! (જેમ કે આધુનિક કિઓસ્ક , મંદિર નાં ઈતિહાસ નો પરિચય આપતી 3D મુવી : 'આરાસુરી માં અંબે' અને મ્યુઝીયમ ! ). થોડી ટ્રેકિંગ અને બર્ડ-વોચીંગ ની પણ મજા લેવામાં આવી, ફોટાં જે કેમેરા માં લીધા હતા એ હમણા ઉપલબ્ધ નથી, જયારે મળશે ત્યારે મુકવામાં આવશે. :)
આ તો , પોસ્ટ કરતા સાઈડ-નોટ ની સાઈઝ વધી ગઈ ! :P :)

Tuesday, March 13, 2012
સિંહગઢ નો કિલ્લો ?
અઠવાડિયા પહેલા સિંહગઢ નાં કિલ્લા ની મુલાકાતે ગયા હતા.જે પુના શહેર થી ૩૦ કિમી ની દુરી પર આવેલ છે.આ જગ્યા સમુદ્રની સપાટીથી ૧૩૦૦ મીટરની ઉચાઈએ છે.પોતાના લાંબા ઈતિહાસ દરમિયાન ઘણી લડાઈઓં નાં સાક્ષી રહી ચુકેલા આ કિલ્લામાં હવે તો કઈ બચ્યું નથી, થોડી ઘણી તૂટેલી દીવાલો અને બે દરવાજા સિવાય.(આથી ત્યાં ઘણા સહેલાણીઓ મજાક કરતા હતા કે સાલું બધું ફરી લીધું પણ કિલ્લો તો જોવા જ ન મળ્યો.. :D )
અશ્વિન નો કેમેરો હતો એટલે થોડી ફોટોગ્રાફી ની મજા લેવામાં આવી.. :) આ રહ્યા કેટલાક નમૂનાઓ..,
PS : કોઈ પણ ફોટા માં નામ ઉમેરવા સિવાય પોસ્ટ-પ્રોસેસિંગ કરવામાં આવ્યું નથી ;)
@ the end :-
"Exif" નામે ઓળખાતી માહિતી જાણવા લાયક હોય છે.ઉ.દા ઉપરના ફોટાની માહિતી
" Image Type: jpeg (The JPEG image format)
Width: 4288 pixels
Height: 3216 pixels
Camera Brand: EASTMAN KODAK COMPANY
Camera Model: KODAK EASYSHARE M531 Digital Camera
Date Taken: 2012:03:03 14:13:02
Exposure Time: 1/200 sec.
Aperture Value: 6.00 EV (f/8.0)
ISO Speed Rating: 64
Flash Fired: Flash did not fire, auto mode, red-eye reduction mode.
Metering Mode: Pattern
Exposure Program: Normal program
Focal Length: 6.5 mm "
:)

Subscribe to:
Posts (Atom)